ગીતશાસ્ત્ર 119:148 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019148 તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)148 તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઈ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.148 રાત્રિના પ્રહરોમાં પણ મારી આંખો તમારા આદેશોનું મનન કરવા જાગી જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ148 તારા વચનનું મનન કરવા માટે; મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઊઘડી ગઇ હતી. Faic an caibideil |