ગીતશાસ્ત્ર 119:147 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019147 પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)147 પ્રભાત થયા પહેલાં મેં અરજ કરી; મેં તમારી વાતની આશા રાખી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.147 પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ147 પ્રભાત થતાં પહેલા મેં પ્રાર્થના કરી; અને મે તમારી વાતની આશા રાખી. Faic an caibideil |