ગીતશાસ્ત્ર 119:142 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; અને તમારો નિયમ સત્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકનારું ન્યાયીપણું છે, અને તમારો નિયમ સત્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.142 તમારી નેકી સાર્વકાલિક છે; તમારો નિયમ સત્ય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ142 તમારું ન્યાયીપણું તો અનંતકાળ ટકશે; તમારો નિયમ સાચા અને વિશ્વસનીય છે. Faic an caibideil |