ગીતશાસ્ત્ર 119:140 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019140 તમારું વચન તદ્દન નિર્મળ છે અને તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)140 તમારું વચન તદ્દન નિર્મળ છે; માટે તમારો સેવક તેના પર પ્રેમ રાખે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.140 તમારાં વચનો સંપૂર્ણ રીતે પરખાયેલાં છે. તમારો આ સેવક તેમના પર પ્રેમ રાખે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ140 તમારા શબ્દો તદૃન નિર્મળ છે; અને તેથી આ તમારો સેવક તમારા શબ્દોને ચાહે છે. Faic an caibideil |