ગીતશાસ્ત્ર 119:134 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019134 જુલમી માણસોથી મને બચાવો, કે જેથી હું તમારાં શાસનોનું પાલન કરી શકું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)134 માણસના જુલમમાંથી મારો ઉદ્ધાર કરો; એટલે હું તમારાં શાસનો પાળીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.134 માણસોના જુલમથી મને ઉગારો; જેથી હું તમારા આદેશો પાળી શકું. Faic an caibideilપવિત્ર બાઈબલ134 જુલમી માણસોમાંથી મને બચાવો, જેથી હું તમારા શાસનોનું પાલન કરી શકું. Faic an caibideil |