ગીતશાસ્ત્ર 119:133 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019133 તમારા વચન પ્રમાણે મને ચલાવો; કોઈ પણ પાપને મારા પર શાસન કરવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)133 તમારા વચન પ્રમાણે મારી પાસે ડગલાં ભરાવો; અને કોઈ પણ અન્યાયને મારા પર ધણીપણું કરવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.133 તમારા વચન વડે મારાં પગલાં સ્થિર કરો, અને કોઈ દુરાચારને મારા પર અધિકાર ભોગવવા ન દો. Faic an caibideilપવિત્ર બાઈબલ133 હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો. કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો. Faic an caibideil |