ગીતશાસ્ત્ર 119:122 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019122 તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)122 તમારા સેવકના કલ્યાણને માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.122 તમારા આ સેવકના કલ્યાણ માટે તેમના જામીન બનો, અને ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો. Faic an caibideilપવિત્ર બાઈબલ122 તમારા સેવક માટે સારી વસ્તુઓ તૈયાર કરો. ઉદ્ધત લોકોને મારા પર જુલમ કરવા ન દો. Faic an caibideil |