ગીતશાસ્ત્ર 119:121 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019121 મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)121 મેં ન્યાય તથા અદલ ઇનસાફ કર્યો છે; મારા પર જુલમ કરનારાના હાથમાં મને ન સોંપો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.121 મેં ઇન્સાફ અને નેકીનાં કાર્યો કર્યાં છે; તેથી મને જુલમગારોના કબજામાં તજી દેશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ121 મેં જે સારું અને સાચું છે તે કર્યુ છે; યહોવા, મને મારા પર જુલમ કરનારના હાથમાં ન સોંપો. Faic an caibideil |