ગીતશાસ્ત્ર 119:114 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019114 તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)114 તમે મારી ઓથ તથા ઢાલ છો; હું તમારા વચનની આશા રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.114 તમે મારા આશ્રય અને સંરક્ષક ઢાલ છો; હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું Faic an caibideilપવિત્ર બાઈબલ114 તમે જ મારી ઓથ તથા ઢાલ છો; મને તમારા વચનની આશા રાખું છે. Faic an caibideil |