ગીતશાસ્ત્ર 119:113 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019113 હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)113 હું બે મોઢાંવાળાઓને ધિક્કારું છું; પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.113 હું બેવડું બોલનારને ધિક્કારું છું; પરંતુ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ113 બેવડી માનસિકતા ધરાવતા લોકોને હું ધિક્કારું છું. પણ હું તમારા નિયમોને ચાહું છું. Faic an caibideil |