ગીતશાસ્ત્ર 119:105 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)105 મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.105 તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે; તે મારો માર્ગ અજવાળનાર પ્રકાશ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ105 મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે; મારા માર્ગમા પ્રકાશ પાથરી, તે મને ઠોકર ખાતાં બચાવે છે. Faic an caibideil |