ગીતશાસ્ત્ર 119:102 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019102 તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)102 હું તમારાં ન્યાયવચનોથી ખસી ગયો નથી; કેમ કે તમે મને શિક્ષણ આપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.102 તમે પોતે જ મારા શિક્ષક છો, તેથી મેં તમારાં ધારાધોરણોનો ત્યાગ કર્યો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ102 તમારા ન્યાયી વચનોને મેં ત્યજ્યા નથી; કારણકે તમે મને તે શીખવ્યા છે. Faic an caibideil |