ગીતશાસ્ત્ર 118:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાના ભક્તો, તમે પણ કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુના ભક્તો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.” Faic an caibideil |