ગીતશાસ્ત્ર 118:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યહોવાહનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ ટકે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સર્વકાળ [ટકે છે]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે; તેમનો પ્રેમ સર્વકાલીન છે. Faic an caibideilપવિત્ર બાઈબલ29 યહોવાનો આભાર માનો, તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળ ટકે છે. Faic an caibideil |