ગીતશાસ્ત્ર 118:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 હે યહોવાહ, કૃપા કરી હવે અમને વિજય આપો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 હે યહોવા, તમે હવે દયા કરીને તારણ આપો; હે યહોવા, હવે તમે દયા કરીને ક્ષેમકુશળ રાખજો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 હે પ્રભુ, કૃપા કરી અમને બચાવો; હે પ્રભુ, કૃપા કરી અમને વિજયી બનાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ25 હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો; હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો. Faic an caibideil |