ગીતશાસ્ત્ર 118:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આ કાર્ય તો યહોવાહથી થયું છે; આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 આ [કાર્ય] યહોવાથી થયું છે; આપણી દષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 આ તો પ્રભુએ કરેલું કાર્ય છે; આપણી દષ્ટિમાં તે આશ્ર્વર્યજનક છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 આ કાર્ય તો યહોવાથી થયું છે; આપણી દ્રૃષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. Faic an caibideil |