ગીતશાસ્ત્ર 118:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 મારે માટે ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો; હું તેમાં પ્રવેશ કરીશ અને હું યહોવાહનો આભાર માનીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 મારે માટે ન્યાયનાં દ્વાર ઉઘાડો; તેઓમાં થઈને હું જઈશ, અને યાહનો આભાર માનીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 ઈશ્વરનિષ્ઠ લોકોનું પ્રવેશદ્વાર મારે માટે પણ ખોલો; જેથી હું તેમાં થઈને જાઉં, અને યાહનો આભાર માનું. Faic an caibideilપવિત્ર બાઈબલ19 ન્યાયીપણાનું પ્રવેશદ્વાર ઉઘાડો, હું તેમા થઇને જઇશ; અને યહોવાનો આભાર માનીશ. Faic an caibideil |