ગીતશાસ્ત્ર 118:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ મને ઘેરી લીધો છે, હા, તેઓએ મને ઘેરી લીધો છે; યહોવાહને નામે મેં તેઓને કાપી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ મને ઘેરી લીધો હતો; હા, ખરેખરે ઘેરી લીધો હતો; પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તેમણે મને ચારે બાજુથી બરાબર ઘેરી લીધો હતો; પરંતુ યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 હા, મને શત્રુઓએ ઘેર્યો હતો ખરેખર તેમણે મને ઘેર્યો હતો; પણ યહોવાના નામેં હું તેમને હરાવીશ. Faic an caibideil |