ગીતશાસ્ત્ર 117:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પૃથ્વીના સર્વ લોકો યહોવાહની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને મહાન માનો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 સર્વ વિદેશીઓ, યહોવાની સ્તુતિ કરો; સર્વ લોકો, તેમને વખાણો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હે સર્વ દેશો, પ્રભુની સ્તુતિ કરો; હે સર્વ પ્રજાઓ, તેમને ઉન્નત માનો. Faic an caibideilપવિત્ર બાઈબલ1 પૃથ્વીનાં સર્વ લોકો યહોવાને મોટા મનાઓ. બધી પ્રજાઓ સર્વ સ્થળે યહોવાની સ્તુતિ કરો. Faic an caibideil |