ગીતશાસ્ત્ર 116:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હું જીવલોકમાં યહોવાહની સેવા કરવાનું ચાલુ રાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હું જીવલોકમાં યહોવાની સમક્ષ ચાલીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તેથી જીવંતજનોના આ જગતમાં હું પ્રભુની સંમુખ ચાલીશ Faic an caibideilપવિત્ર બાઈબલ9 હું જીવલોકમાં જીવતો રહીશ; અને યહોવાની સેવા કરવાનું ચાલુ રાખીશ. Faic an caibideil |