ગીતશાસ્ત્ર 116:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હે યરુશાલેમ, તારી અંદર, યહોવાહના ઘરનાં આંગણામાં યહોવાહની સ્તુતિ થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હે યરુશાલેમ, તારામાં, યહોવાના મંદિરનાં આંગણામાં [હું માનતાઓ ચઢાવીશ]. યહોવાની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હે યરૂશાલેમ! તારી અંદર યહોવાના મંદિરનાં આંગણામાં પ્રતિજ્ઞા લઇશ. યહોવાની સ્તુતિ થાઓ. Faic an caibideil |