ગીતશાસ્ત્ર 116:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હે યહોવા, ખરેખર, હું તમારો દાસ છું; તમારો જ દાસ, તમારી દાસીનો દીકરો છું; તમે મારાં બંધન છોડ્યાં છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હે પ્રભુ, સાચે જ હું તમારો સેવક, અને તમારી સેવિકાનો પુત્ર છું; તમે મારાં બંધનો છોડયાં છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 હે યહોવા, તમે મને મારા બંધનોથી મુકિત આપી છે, હે યહોવા, ખરેખર હું તમારો દાસ; તમારો ગુલામ છું, દીકરો છું તમારી દાસીનો. Faic an caibideil |