ગીતશાસ્ત્ર 115:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તે ચાલી શકતી નથી; વળી તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓને હાથ છે, પણ તેમનો ઉપયોગ કરી શકતી નથી; તેઓને પગ છે, પણ તેઓ ચાલતી નથી; વળી તેઓ પોતાના ગળમાંથી અવાજ કાઢતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેમને હાથ છે, પણ સ્પર્શી શક્તી નથી; પગ છે, પણ ચાલી શક્તી નથી. અરે, તેઓ પોતાના ગળામાંથી શ્વાસોચ્છવાસનો અવાજ પણ કાઢી શક્તી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી; તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી. તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી. Faic an caibideil |