Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 115:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓને કાન છે, પણ તેઓ સાંભળી શકતી નથી; તેઓને નાક છે, પણ તેઓ સૂંઘી શકતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓને કાન છે, પણ સાંભળતી નથી; નાક છે, પણ સૂંઘતી નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમને કાન છે, પણ સાંભળી શક્તી નથી; નાક છે, પણ સૂંધી શક્તી નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે, પણ, તેઓ સૂંઘી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 115:6
1 Iomraidhean Croise  

અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.


Lean sinn:

Sanasan


Sanasan