ગીતશાસ્ત્ર 115:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તમે આકાશ અને પૃથ્વીના ઉત્પન્નકર્તા, યહોવાહના આશીર્વાદ પામ્યા છો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો. Faic an caibideilપવિત્ર બાઈબલ15 હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે. Faic an caibideil |