ગીતશાસ્ત્ર 115:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યહોવાએ આપણને સંભાર્યાં છે; તે આપણને આશીર્વાદ આપશે; ઇઝરાયલપુત્રોને તે આશીર્વાદ આપશે; હારુનપુત્રોને તે આશીર્વાદ આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 પ્રભુ આપણને સંભારે છે, અને તે આપણને આશિષ આપશે, ઇઝરાયલના લોકને તે આશિષ આપશે; આરોનવંશી યજ્ઞકારોને તે આશિષ આપશે. Faic an caibideilપવિત્ર બાઈબલ12 યહોવાએ આપણને સંભાર્યા છે, તે આપણને આશીર્વાદ આપશે; ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપશે. Faic an caibideil |