ગીતશાસ્ત્ર 114:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેમણે ખડકમાંથી પાણી વહેવડાવીને સરોવર બનાવ્યું, મજબૂત ખડકને પાણીનાં ઝરામાં ફેરવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેમણે ખડકમાંથી સરોવર કર્યું, અને ચકમકમાંથી ઝરો બનાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તે ખડકને જળાશયમાં અને ચકમકના ખડકને ઝરણામાં ફેરવી નાખે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું. તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં. Faic an caibideil |