ગીતશાસ્ત્ર 113:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહ સર્વ પ્રજાઓ ઉપર સર્વોપરી અધિકારી છે અને તેમનું ગૌરવ આકાશો કરતાં મહાન છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવા બધી જ પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુ સર્વ રાષ્ટ્રો પર સર્વોપરી શાસક છે; તેમનો મહિમા આકાશોથી ઊંચો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 યહોવા સર્વ પ્રજાઓ પર સવોર્પરી અધિકારી છે; અને તેનું ગૌરવ આકાશો કરતાં મોટું છે. Faic an caibideil |