ગીતશાસ્ત્ર 112:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેનું હૃદય શાંત છે, તે પોતાના શત્રુઓ પર વિજય મેળવતા સુધી ગભરાશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેનું અંત:કરણ સ્થિર છે, [તેથી] તે પોતાના શત્રુઓ પર [ફતેહ] મેળવતાં સુધી બીશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેનું હૃદય અચલ છે, અને તે ભયભીત થતો નથી. અંતે તે પોતાના શત્રુઓનો પરાજય જોશે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેનું અંત:કરણ શાંત અને સ્થિર રહે છે; તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે. Faic an caibideil |