ગીતશાસ્ત્ર 112:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 કેમ કે તે કદી પડશે નહિ; ન્યાયી માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 સાચે જ એ નેકજન કદી ડગશે નહિ; તેની સ્મૃતિ સદા ટકશે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તે વ્યકિત કદી પડશે નહિ તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે. Faic an caibideil |