Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 109:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના દિવસો થોડા થાઓ. અને તેનો હોદ્દો બીજો લઈ લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેની જિંદગીનો તત્કાળ અંત આવો; તેનું પદ બીજો કોઈ પડાવી લો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેનાં આયુષ્યનાં વર્ષો થોડાં અને ટૂંકા થાઓ; અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 109:8
3 Iomraidhean Croise  

પણ, હે ઈશ્વર, તમે મારા શત્રુઓને વિનાશની ખાઈમાં ધકેલી દો છો; ખૂની કે કપટી પોતાનું અડધું આયુષ્ય પણ ભોગવી નથી શકતા, પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.


પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.


Lean sinn:

Sanasan


Sanasan