ગીતશાસ્ત્ર 109:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે, પણ હું તેઓને માટે પ્રાર્થના જ કરું છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મારા પ્રેમમાં બદલામાં તેઓ મારા શત્રુ થયા છે. પણ હું તો પ્રાર્થના જ [કર્યા કરું છું.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પણ હું તો તેમના પર પ્રેમ રાખું છું અને પ્રાર્થના કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું. Faic an caibideil |