ગીતશાસ્ત્ર 109:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 હું વારંવાર યહોવાહનો આભાર માનીશ; હું ઘણા લોકોમાં તેમની સ્તુતિ ગાઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 હું મારે મુખે યહોવાનો બહુ જ આભાર માનીશ; હા, ઘણા લોકોમાં હું તેમની સ્તુતિ ગાઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 મારા મુખે હું પ્રભુનો મોટો આભાર માનીશ; મોટા જન સમુદાયમાં હું તેમની સ્તુતિ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ30 પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ; અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ. Faic an caibideil |