ગીતશાસ્ત્ર 109:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 તેઓ જાણે કે આ તમે કર્યું છે, હે યહોવાહ, તમે જ આ કર્યું છે, Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 જેથી, હે યહોવા, તે તમે જ આ તમારે હાથે કર્યું છે એમ તેઓ જાણે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 મારા શત્રુઓને એ જાણવા દો કે તમારા હાથે જ મારો ઉદ્ધાર થયો છે; અને હે પ્રભુ, તમે જ મારો ઉદ્ધાર કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ27 જેથી હે યહોવા, આ તારે હાથે તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે. Faic an caibideil |