ગીતશાસ્ત્ર 109:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 બીજાઓને શાપ આપવામાં તે ખુશ હતો; માટે એ શાપ તેને લાગો. તે આશીર્વાદને ધિક્કારતો; તેથી તેના પર કોઈ આશીર્વાદ ન આવો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો; આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો. તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 શાપ દેવાનું તેને પ્રિય હતું, માટે તેને જ શાપ લાગો. આશિષ આપવાનું તેને ગમતું નહિ, માટે આશિષ તેનાથી દૂર રહો. Faic an caibideilપવિત્ર બાઈબલ17 બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો. Faic an caibideil |