ગીતશાસ્ત્ર 109:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેના પર દયા રાખનાર કોઈ ન રહો; તેનાં અનાથ બાળકો પર કોઈ કૃપા રાખનાર ન રહો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેના પર કૃપા રાખનાર ન રહો; અને તેનાં અનાથ છોકરાં પર કોઈ દયા રાખનાર ન હો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 કોઈ તેના પ્રત્યે કદી દયા ન દર્શાવો; તેનાં અનાથ બાળકોની કોઈ દરકાર ન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તેના પર દયા દાખવનાર કોઇ ન રહો; અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો. Faic an caibideil |