ગીતશાસ્ત્ર 109:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેના સંતાનો રખડીને ભીખ માગો, ઉજ્જડ થયેલાં પોતાના ઘરોમાંથી તેઓને નસાડી મૂકવામાં આવે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેનાં છોકરાં રખડી રખડીને ભીખ માગો; તેઓ પોતાનાં ઉજ્જડ થયેલાં ઘરોને છોડીને રોટલી માગી ખાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેનાં બાળકો રખડી રખડીને ભીખ માગો; તેમને ઉજ્જડ ખંડેરોમાંથી પણ હાંકી કાઢવામાં આવો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય. Faic an caibideil |