ગીતશાસ્ત્ર 108:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ગિલ્યાદ મારું છે; મનાશ્શા પણ મારું છે; એફ્રાઈમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ગિલ્યાદનો પ્રદેશ મારો શિરતાજ છે, અને યહૂદિયાનો પ્રદેશ મારો રાજદંડ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે; એફ્રાઇમ માથાનો ટોપ છે અને, યહૂદિયા મારો રાજદંડ છે. Faic an caibideil |