ગીતશાસ્ત્ર 107:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને યહોવાની કૃપા વિષે વિચાર કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ43 જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે. Faic an caibideil |