ગીતશાસ્ત્ર 107:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 તેઓ યહોવાનાં કૃત્યો તથા ઊંડાણમાંના તેમનાં આશ્ચર્ય [કારક કાર્યો] જુએ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 તેમણે પ્રભુનાં મહાન કાર્યોને એટલે ઈશ્વરે અગાધ સાગરો પર ઉપજાવેલાં તોફાનો જોયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ24 તેઓ પણ દેવની કાર્યશકિત નિહાળે છે; અને અદ્ભૂત કૃત્યો ઊંડાણોમાં જુએ છે. Faic an caibideil |