ગીતશાસ્ત્ર 106:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા; અને તેઓમાં મરકી ફાટી નીકળી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પોતાનાં કાર્યોથી તેમણે ઈશ્વરને કોપાયમાન કર્યા; તેથી તેઓમાં મરકી ફાટી નીકળી. Faic an caibideilપવિત્ર બાઈબલ29 યહોવાને આ બધી બાબતો દ્વારા તેઓએ કોપાયમાન કર્યા; તેથી તેઓ મધ્યે જીવલેણ રોગ મરકી ફાંટી નીકળ્યો. Faic an caibideil |