ગીતશાસ્ત્ર 106:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માટે અરણ્યમાં તેઓનો નાશ કરવાને, તથા વિદેશીઓમાં તેઓનાં સંતાનને વેરણ-ખેરણ કરવાને, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 ત્યારે ઈશ્વરે હાથ ઊંચા કરીને શપથ લીધા કે તે રણપ્રદેશમાં તેમને ધરાશયી કરશે; Faic an caibideilપવિત્ર બાઈબલ26 તેથી યહોવાએ રેતીનાં રણમાં તેમને મારી નાખવા સમ લીધા. Faic an caibideil |