ગીતશાસ્ત્ર 106:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો; તેઓએ તેમનાં સ્તોત્ર ગાયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુના શબ્દો પર વિશ્વાસ કર્યો; અને તેમણે ઈશ્વરની સ્તુતિનાં ગીતો ગાયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યાર પછી જ તેના લોકોએ તેમનાં શબ્દો પર વિશ્વાસ કર્યો અને તેમની પ્રશંસામાં સ્તુતિ ગાઇ. Faic an caibideil |