ગીતશાસ્ત્ર 105:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે યહોવાહ, આપણા ઈશ્વર છે. આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયનાં કૃત્યો પ્રસિદ્ધ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે આપણા ઈશ્વર યહોવા છે; આખી પૃથ્વીમાં તેમનાં ન્યાયના કૃત્યો [પ્રસિદ્ધ] છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 એક માત્ર પ્રભુ જ આપણા ઈશ્વર છે, તેમનાં ન્યાયકૃત્યો આખા જગતમાં સુપ્રસિદ્ધ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તેઓ આપણા દેવ યહોવા છે; તેમના સાચાં નિર્ણયો સમગ્ર પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. Faic an caibideil |