ગીતશાસ્ત્ર 105:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તેમણે આચ્છાદનને માટે વાદળું પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ આપવા માટે અગ્નિસ્તંભ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 તેમણે આચ્છાદનને માટે વાદળું પસાર્યું; વળી રાત્રે અજવાળું આપવા માટે અગ્નિ [મોકલ્યો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 પ્રભુએ તેમના લોકને છાયા આપવા વાદળ પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ માટે અગ્નિ મોકલ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ39 યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી; અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો. Faic an caibideil |