ગીતશાસ્ત્ર 105:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 તેમણે વરસાદ અને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ સળગાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તેમણે વરસાદને સ્થાને કરા મોકલ્યા, તેઓના દેશમાં ભડભડતો અગ્નિ [સળગાવ્યો]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 તેમણે તેમના દેશ પર વરસાદને બદલે કરા મોકલ્યા અને તેમની ધરતી પર અગ્નિજ્વાળાઓ વરસાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ32 તેણે વરસાદને બદલે કરા મોકલ્યા; અને વીજળીની સાથે ઘસી ગયા અગ્નિ. Faic an caibideil |