ગીતશાસ્ત્ર 105:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે તેનું સ્થાપન કર્યું તેને તેમણે ઇઝરાયલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને નિયમ તરીકે એ જ વાત યાકૂબને માટે [તેમણે] સ્થાપન કરી, જેથી તે ઇઝરાયલને માટે સદાકાળનો કરાર થાય. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 અને તેને તેમણે આપણા પૂર્વજ યાકોબને માટે ધારાધોરણ તરીકે ઠરાવ્યો; જેથી ઇઝરાયલના લોક માટે તે સાર્વકાલિક કરાર હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તેમણે યાકૂબ માટેના નિયમ તરીકે, તેનું સ્થાપન કર્યું, અને તેમણે ઇસ્રાએલ માટે સર્વકાળનો કરાર બનાવ્યો. Faic an caibideil |