ગીતશાસ્ત્ર 104:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 [તે વિષેના] મારા વિચાર તેમને પસંદ પડો; હું યહોવામાં આનંદ પામીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 મારું ચિંતન પ્રભુને પ્રસન્ન કરો; કારણ, હું પ્રભુમાં આનંદ કરું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ34 તેમના માટેનાં મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ કારણ કે યહોવા મારા સર્વ આનંદનું ઉદૃભવ સ્થાન છે. Faic an caibideil |