ગીતશાસ્ત્ર 104:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 યહોવાનું ગૌરવ સર્વકાળ રહો; પોતાનાં સર્વ કામોથી યહોવા આનંદ પામો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 પ્રભુનું ગૌરવ સદાસર્વકાળ ટકો! પ્રભુ પોતાના સર્જનથી પ્રસન્ન રહો! Faic an caibideilપવિત્ર બાઈબલ31 યહોવાનો મહિમા સદાકાળ ટકી રહો; અને પોતાના સર્જનથી યહોવા આનંદ પામો. Faic an caibideil |