ગીતશાસ્ત્ર 104:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જે તમે તેઓને આપો છો તે તેઓ વીણે છે; તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ [તમારા] ઉપકારથી તૃપ્ત થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તમે ખોરાક આપો છો ત્યારે તેઓ એકત્ર કરે છે; તમે મુઠ્ઠી ખોલો ત્યારે તેઓ તૃપ્ત થાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ28 તમે જે કાંઇ આપો છો તે તેઓ વીણે છે; તમે તમારો હાથ ખોલો છો ત્યારે તેઓ બધાં ઉપકારથી તૃપ્ત થાય છે Faic an caibideil |